Coronavirus / કોરોના વાયરસ પર PM મોદીએ SAARC દેશોને કહ્યું, સાથે મળીને લડવું પડશે

pm narendra modi lead india at the video conference of all saarc member countries

પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી. આ વીડિયો કોન્ફરન્સિંગમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષે, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલી, ભૂટાનના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન સામેલ થયા છે. પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઇમરાન ખાનના સહાયક ડૉ. જફર મિર્જા સામેલ થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ