સંબોધન / ફાર ઈસ્ટના વિકાસ માટે ભારત રશિયાને 1 બિલિયન ડૉલરની લોન આપશે : PM મોદીની પ્રથમ વખત આવી જાહેરાત

pm narendra modi in vladivostok russia vladimir putin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે તે રાષ્ટ્રપતિ પુતિનના વિઝનથી પ્રભાવિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસના ભાગ રૂપે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ