ઈફેક્ટ / કોરોનાની કામગીરીમાં PM મોદીએ કોંગ્રેસ શાસિત આ રાજ્યના ભરપેટ વખાણ કર્યા, કહ્યું બધા અનુસરો...

pm narendra modi admires ashok gehlot work praises fiercely at PMO Conference

ગઈકાલે PM મોદીએ યોજેલી વીડિયો કોન્ફરન્સમાં લૉકડાઉનને લઈને થયેલી ચર્ચામાં પીએમ મોદીએ રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે આ વખતે અશોક ગહેલોત મોડલ ચર્ચામાં રહ્યું છે. પહેલા કોરોનાને લઈને ભીલવાડા મોડલ ચર્ચામાં હતું, પણ સોમવારે પીએમ મોદીએ રાજસ્થાનને ચર્ચામાં લાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ