વતનની મુલાકાતે / PM મોદી ફરી આવી રહ્યાં છે ગુજરાત પ્રવાસે, મહાત્મા મંદિરેથી ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

PM Modi will launch the Digital India program on July 4 from Mahatma Mandir

તાજેતરમાં જ ગુજરાતને 21 હજાર કરોડની ગિફ્ટ આપ્યા બાદ એકવાર ફરી PM મોદી 4 જુલાઇના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ