Women's Day Special / બ્લાસ્ટમાં બંને હાથ ગુમાવેલી માલવિકાને PM મોદીના અકાઉન્ટની મળી કમાન, જાણો સૌપ્રથમ કોણે કરી ટ્વિટ

pm modi to interact with nari shakti awardees on sunday

આજે મહિલા દિવસે PM મોદીએ મહિલાઓને આપ્યું પોતાનું ટ્વિટર એકાઉન્ટ સૌંપ્યું છે. જ્યારે પીએમ સાઈન ઓફ થયાં કે સૌ પહેલાં ચેન્નઈની સ્નેહા મોહનદાસે ટ્વિટ કર્યું. તેઓએ PM મોદીના હેન્ડલની મદદથી પોતાના અભિયાન ફૂડ બેંક ઈન્ડિયાને વિશે જણાવ્યું. સ્નેહાએ કહ્યું કે હું મારી માતાથી પ્રેરિત થઈ અને બેઘરોને ખાવાનું ખવડાવવાની આદત રાખી. મેં ફૂડ બેંક ઈન્ડિયાના નામથી એક પહેલ શરૂ કરી છે. આ સાથે જ બ્લાસ્ટમાં બંને હાથ ગુમાવેલી માલવિકાને પણ તક મળી. તેણે વીડિયોની મદદથી પોતાની વાત રજૂ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ