કાયાકલ્પ / 20 ઓગસ્ટે સોમનાથમાં PM મોદીનો 'પ્રસાદ' : શરૂ થશે આ નવી સુવિધાઓ, વધશે મંદિરની ભવ્યતા

PM Modi to give big gift to Somnath temple on August 20, make 5 works virtual dedication through Prasad Yojana

સોમનાથ મંદિરને મળી રહેલા દાનથી મંદિર સુવર્ણતો બની જ રહ્યું છે, પણ સાથે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનાથી સોમનાથ મંદિરની આસપાસની જગ્યા આધુનિક રીતે વિકસાવવામાં આવી રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ