સંબોધન / આવતીકાલે ખેડૂતોને સંબોધિત કરશે PM મોદી, કહ્યું કરોડો લોકો માટે કાલનો દિવસ અતિ મહત્વપૂર્ણ

 PM MODI TO ADDRESS THE FARMERS TOMMORROW

દેશ કોરોના વાયરસના સંકટ સામે પસાર થઈ રહ્યો છે, એવામાં ભારત સરકાર તરફથી આવતીકાલે કરોડો ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ