સિદ્ધિ / PM મોદીના નામે વધુ એક કીર્તિમાન, તોડ્યો પૂર્વ PM અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ

PM Modi sets new record and become bjps longest serving prime minister

વડાપ્રધાન મોદીએ વધુ એક રેકોર્ડ પોતાના નામ પર નોંધાવ્યો છે. વડાપ્રધાન મોદી હવે ભાજપના સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનાર વડાપ્રધાન બની ગયા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીનો રેકોર્ડ તોડીને પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનાર બિનકોંગ્રેસી નેતા બની ગયા છે. ગેરકોંગ્રેસી નેતા તરીકે નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી પીએમ રહેવાનો રેકોર્ડ બનાવી લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ