નિર્ણય / નોટબંધીને થયા 4 વર્ષ પૂરા, પીએમ મોદી અને નાણામંત્રીએ કહ્યું, નિર્ણય સાચો હતો, તો વિપક્ષે કહ્યું આવું...

pm modi says demonetisation has helped reduce black money increase tax compliance

નોટબંધીના મોદી સરકારના નિર્ણયને ગઈકાલે રવિવારે 4 વર્ષ પૂરા થયા છે. સરકારના આ પગલાંથી બ્લેક મનીને ઘટાડવામાં મદદ મળી છે. પીએમ મોદીનું માનવું છે કે નોટબંધીના કારણે ટેક્સમાં પણ પારદર્શિતા આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ