ડ્રિમ પ્રોજેક્ટ / ગુજરાતથી પરિવહનના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે: PM Modi

pm Modi launches 'Ro-Ro' ferry service in Gujarat

ગુજરાતમાં આજે વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રો રો ફેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઈ-લોકાર્પણ દરમિયાન PM મોદીએ જણાવ્યું હતુ કે, ટ્રાન્સપોર્ટના એક નવા યુગની શરૂઆત થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ