મોટા સમાચાર / BIG BREAKING: PM મોદીએ લોન્ચ કર્યો ગતિશક્તિ માસ્ટર પ્લાન, દેશને થશે આ મોટા ફાયદાઓ

PM Modi launches Gati Shakti Master Plan

PM મોદીએ આજે ગતીશક્તિ માસ્ટર પ્લાન લોન્ચ કર્યો છે. જેના કારણે હવે આવનારા દિવસોમાં દેશને મોટા ફાયદાઓ થશે. આ યોજના અંતર્ગત 16 મંત્રાલયોને એકજ પ્લેટફોર્મ પર રાખીને કામ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ