મોટા સમાચાર / PM મોદીએ 4 મેડિકલ કોલેજોનો કર્યો શિલાન્યાસ, રાજસ્થાનને વડાપ્રધાને આપી મોટી ભેટ

PM Modi laid the foundation stone of 4 medical colleges

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનની સાથે સાથે દેશને મોટી ભેટ આપી છે. જેમા તેમણે આજે રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ