બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / PM Modi in Kashi: PM Modi chairs meeting with BJP chief ministers today in varanasi

BIG NEWS / આજે એક એક કરીને 12 મુખ્યમંત્રીઓ PM મોદીને આપશે રિપોર્ટ કાર્ડ, કાશીમાં બોલાવાઈ હાઇલેવલ મીટિંગ

Parth

Last Updated: 07:33 AM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કાશીમાં પ્રધાનમંત્રી મોદી સામે તમામ ભાજપ સરકારના મુખ્યમંત્રી પોતાની સરકાર શું કામ કરી રહી છે તેના પર રિપોર્ટ કાર્ડ આપશે.

  • આજે મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક 
  • એક એક કરીને તમામ સીએમ પોતાનો રિપોર્ટ કાર્ડ આપશે 
  • આશરે પાંચ કલાક ચાલશે બેઠક 

આજે પીએમ મોદીની પાઠશાળા 
પ્રધાનમંત્રી મોદીનો આજે કાશી પ્રવાસનો બીજો દિવસ છે, ગુજરાતનાં ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી કાશી પહોંચી ગયા છે. તમામ મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદી બેઠક કરશે અને વિવિધ મુખ્યમંત્રીઓ તેમના રાજ્યોમાં શું કામ કરી રહ્યા છે તે જણાવશે. કાલે રાતે પણ મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરી હતી. 

આ 12 મુખ્યમંત્રીઓ થશે સામેલ 

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
  • આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા
  • અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ
  • ગોવાના પ્રમોદ સાવંત
  • ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ
  • હરિયાણાના મનોહર લાલ ખટ્ટર
  • હિમાચલ પ્રદેશના જય રામ ઠાકુર
  • ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી
  • મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ
  • કર્ણાટકના બસવરાજ બોમાઈ
  • મણિપુરના એન બિરેન સિંહ
  • અને ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવ

પીએમ મોદીએ માંગ્યું રિપોર્ટ કાર્ડ 
નોંધનીય છે કે પ્રધાનમંત્રી ભાજપ સરકારોનું આખું રિપોર્ટ કાર્ડ જોવા માંગે છે, જેમા એક એક કરીને તમામ મુખ્યમંત્રીઓ પોતપોતાનું પ્રેઝેન્ટેશન કરશે. તમામ મુખ્યમંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે તે પોતાના રાજ્યોમાં કરેલ કામગીરી વિશે જણાવે. 

કાશીમાં થનાર આ સંમેલનમાં બિહાર અને નાગાલેંડનાં ડેપ્યુટી સીએમ પણ જોડાવવાના છે અને આજે સવારે 9 વાગે આ બેઠક શરૂ કરવામાં આવશે. સંપૂર્ણ બેઠક આશરે 3 વાગ્યા સુધી ચાલશે અને પછી બપોરનું ભોજન પણ મુખ્યમંત્રીઓ સાથે જ પીએમ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ