ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / રિવરફ્રન્ટ પર મોર્નિગ વોક કરવા જવાના હોય તો ખાસ વાંચી લો, લેવાયો છે આ મહત્વનો નિર્ણય

PM Modi gujarat visit Ahemdabad morning walker

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રિવરફ્રન્ટ પર તેમના આગમનને પગલે તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે ત્યારે અમદાવાદના મોર્નિંગ વોકર્સ માટે મહત્વના સમાચાર. રિવરફ્રન્ટ પર મોર્નિગ કરવા જતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ