અર્થતંત્ર / PM મોદીએ મેરેથોન બેઠક બાદ કહ્યું, જલ્દીથી ઈકોનોમી ગ્રોથમાં તેજી આવશે

pm modi calls for focussed effort to make india five trillion economy

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ 2020 પહેલા બુધવારે દિલ્હીમાં અર્થશાસ્ત્રીઓ, અલગ-અલગ ક્ષેત્રોના એક્સપર્ટ્સ અને સફળ યુવા ઉદ્યોગપતિઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. આ સાથે જ તેમણે 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં સાથે મળીને પ્રયાસ કરવાનું કહ્યું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x