બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi attended Superstar suresh gopi daughter wedding in kerala guruvayur temple

PHOTOS / સુપરસ્ટારની દીકરીના લગ્નમાં પહોંચ્યા PM મોદી, પોતાના હાથેથી વર-વધૂને જયમાળા આપી, જોનારા રહી ગયા દંગ

Vaidehi

Last Updated: 07:18 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર સુરેશ ગોપીની દીકરીનાં લગ્નમાં PM મોદીએ હાજરી આપી. દીકરી અને જમાઈ બંનેને ખૂબ આશીર્વાદ આપ્યાં. જુઓ PHOTOS.

  • સુપરસ્ટાર સુરેશ ગોપીની દીકરીનાં લગ્નમાં PM મોદી જોડાયા
  • દીકરી અને જમાઈને ખૂબ આશીર્વાદ આપ્યાં
  • PM મોદીએ ગુરુવાયૂર મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી

PM મોદી 2 દિવસ માટે કેરળનાં પ્રવાસે છે. ગઈકાલે સાંજે તેમણ ત્રિશૂરનાં ગુરુવાયૂર મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ બાદ તેમણે અભિનેતા અને નેતા સુરેશ ગોપીની દીકરીનાં લગ્નમાં હાજરી આપી. સુપરસ્ટારની દીકરીનાં લગ્નમાં PM મોદી અલગ જ અંદાજમાં દેખાયા.

PM મોદી કેરળમાં સુપરસ્ટાર તેમજ રાજનેતા સુરેશ ગોપીની દીકરીનાં લગ્ન પ્રસંગમાં જોડાયા હતાં. સુરેશ ગોપીની દીકરી ભાગ્ય સુરેશનાં લગ્ન વરણ શ્રેયસની સાથે થયાં.  આ લગ્ન ખૂબ જ સાદાઈથી ગુરુવાયૂર મંદિરમાં થયાં હતાં. 

સુપરસ્ટારની દીકરીનાં લગ્નમાં PM મોદીનો અલગ જ વ્યવહાર જોવા મળ્યો હતો. PM મોદીએ પોતાના હાથેથી વરવધૂને જયમાળા આપી. જયમાળા આપ્યાં બાદ PMએ બંનેને આશીર્વાદ પણ આપ્યાં હતાં.

PMએ ગુરુવાયૂર મંદિરમાં લગ્ન કરી રહેલા અન્ય જોડકાઓને પણ આશીર્વાદ આપ્યાં. PMએ નવવિવાહિત કપલ્સને ગિફ્ટ પણ આપી.

સુરેશ ગોપીની દીકરીનાં લગ્નમાં સાઉથ એક્ટર મમૂટી, મોહનલાલ, દિલીપ, બીજૂ મેનન પણ સામેલ થયાં હતાં. PM મોદીએ તેમના સાથે પણ મૂલાકાત કરી.

વધુ વાંચો: VIDEO: રામ ભગવાનના ભજનમાં લીન થયા PM મોદી, મંદિરની અંદર બેસીને કરી પ્રાર્થના, જુઓ વીડિયો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ