બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / PM Modi appealed that everyone should not come to ayodhya on 22 january, lighten shriram jyoti at your house

ઉત્તરપ્રદેશ / અયોધ્યાથી PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને ઘરે-ઘરે આ કામ કરવા અપીલ કરી, કહ્યું હું હાથ જોડીને કહું છું, આખો દેશ ઝગમગ થવો જોઈએ...

Vaidehi

Last Updated: 04:11 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ લોકોને 22 જાન્યુઆરીનાં રોજ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવા અન દિવાળી ઊજવવાની અપીલ કરી છે.

  • PM મોદીએ 140 કરોડ દેશવાસીઓને કરી અપીલ
  • 22 જાન્યુઆરીનાં અયોધ્યા ન આવવા વિનંતી
  • કહ્યું પોતાના ઘરે શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેન અને રેલ્વે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ 22 જાન્યુઆરીનાં રોજ  અયોધ્યા ન આવે.  તેમણે કહ્યું કે, "તમે 550 વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ."

અહીં આવવાનું મન ન બનાવવું-PM મોદી
તેમણે કહ્યું કે," દરેકને ઈચ્છા છે કે 22 જાન્યુઆરીનાં રોજ આયોજનમાં જોડાવા માટે તેઓ સ્વયં આયોધ્યા આવે પણ દરેકનું અહીં આવવું શક્ય નથી. તેથી તમામ રામભક્તોને મારો આગ્રહ છે કે 22 જાન્યુઆરીનાં એકવખત વિધિપૂર્વક કાર્યક્રમ થઈ જાય તે બાદ તમારી સુવિધા અનુસાર અયોધ્યા આવો અને 22 જાન્યુઆરીનાં અહીં આવવાનું મન ન બનાવો."

ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી
પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનાં ઉપલક્ષે પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી. તેમણે કહ્યું કે," આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણાં જીવનમાં આવી છે. આ ક્ષણ પર તમે સૌ 140 કરોડ દેશવાસીઓ 22 જાન્યુઆરીનાં પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી અને દિવાળી ઊજવવી."

વાંચવા જેવું: VIDEO: અયોધ્યામાં ઉદ્ઘાટનની વચ્ચે અચાનક જ જુઓ ક્યાં પહોંચ્યા PM મોદી, જાણો કોણ છે PMને ચા પીવડાવનાર મહિલા, પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ આપ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ