મન કી બાત / NCC દિવસે PM મોદીએ શુભેચ્છા પાઠવી, અયોધ્યા કેસના ચુકાદા બાદ શાંતિ-એકતાના કર્યા વખાણ

Pm Modi Address 59th Edition Of Mann ki baat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે હું ભારતની જનતાને વિનંતી કરીશ કે જો તમને પ્રકૃતિ અને જંગલ ગમે છે, તો તમારે ઉત્તર-પૂર્વ તરફ જવું જોઈએ. એક સવાલના જવાબમાં કહ્યું કે રાજનીતિમાં જવાની ઇચ્છા નહોતી પરંતુ જ્યાં છું ત્યાં દિલથી કામ કરવું જોઇએ. આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું આજે 59 મું સંસ્કરણ હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ