કામની વાત / સાવધાન! આ ખેડૂતોને નહીં મળે 11માં હપ્તાના 2000 રૂપિયા, જાણી લો શું છે કારણ?

pm kisan samman nidhi yojana these farmers will not get benefits of 11th installment

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 31 મેના રોજ પૈસા આવવાના છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમ દરમ્યાન તેની જાણકારી આપી. પરંતુ ઘણી વખત થયેલી અરજીમાં ભૂલોને કારણે અમુક ખેડૂતોના હપ્તા અટકી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ