ગૃહ પ્રવેશ / PM મોદી બોલ્યાં, પહેલાં ગરીબ પાછળ-પાછળ દોડતો હતો પરંતુ હવે સરકાર...

pm awas yojana rural madhya pradesh gramin griha pravesh

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનેલા 1.75 લાખ ઘરોના 'ગૃહ પ્રવેશ કાર્યક્રમ'નું ઉધ્ધાટન કર્યું હતું. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે પહેલા ગરીબ સરકારની પાછળ દોડતા હતા, હવે સરકાર લોકોની પાસે જઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ