દુર્ઘટના / બાંગ્લાદેશની રાજધાનીમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોના મોત

Plastic factory blast in Bangladesh capital 6 dead

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં  આગની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં છ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ