FACT CHECK / ટ્રેન પર અદાણીનું નામ: હાર્દિક પટેલે અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને એવું લખ્યું કે સરકારે કરવી પડી સ્પષ્ટતા

PIB fact check indian railway adani video priyaka gandhi vadra tweet

PIB ફેક્ટ ચેક તરફથી એક એવી સોશિયલ મીડિયા પોસ્ટને ભ્રામક ગણાવી છે જેમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેના પર પ્રાઇવેટ કંપનીનું નામ છપાયેલું છે. PIB ફેક્ટ ચેક ગણાવ્યું છે કે આ માત્ર એક જાહેરાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ