PIB Fact Check / સરકાર PM શિશુ વિકાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને આપી રહી છે આર્થિક સહાયતા, જાણો શું છે સચ્ચાઈ

PIB Fact Check Central Government Gave Financial Help Under PM Child Development Scheme

સરકાર પીએમ શિશુ વિકાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને આર્થિક સહાયતા આપી રહી છે તેવો મેસેજ વાયરલ થતા સરકારે સ્પસ્ટતા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ