ફીચર / WhatsApp લાવ્યું નવું ફીચર, હવે યુઝર્સનો ફોટોઝ અને વીડિયો જોવાનો એક્સપીરિયન્સ બદલાઈ જશે

Photos and videos in WhatsApp are now even bigger, so no one will be left out of the picture

મેસેજિંગ એપ વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એક નવું ફીચર જારી કર્યું છે. કંપનીએ જે અપડેટ જારી કર્યું છે, ત્યારબાદ વોટ્સએપ ચેટમાં ફોટો અને વીડિયો પહેલાં કરતા મોટા દેખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ