IPL 2022 / Photo: ખુરશી પર કોહલી, સામે ઘૂંટણીયે બેઠો હતો ગુજરાતનો સ્ટાર ખેલાડી: યુઝર્સે કરી નાંખ્યો ટ્રોલ

photo of virat kohli and rahul tewatia is getting viral

ગુજરાત ટાઈટન્સનાં રાહુલ તેવતિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં વિરાટ કોહલીની મેચ બાદની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જુઓ આ તસવીર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ