સુવિધા / સરકારે નોકરીયાત લોકોને આપી મોટી રાહત, હવે PFના પૈસા ઉપાડવા નહીં કરવું પડે આ કામ

pf provident fund withrawal claim outbreak of pandemic covid19 not need to submit any certificate

સરકારે કોરોના વાયરસ મહામારીમાં નોકરીયાત લોકોને મોટી રાહત આપી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ જણાવ્યું કે, કોવિડ-19ના પ્રકોપને કારણે ક્લેમ ફાઈલ કરવા માટે ઈપીએફ મેમ્બરે કોઈ પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. સરકારના આ નિર્ણયથી પૈસાની જરૂર પડતાં તમે સરળતાથી પૈસા ઉપાડી શકો છો. તમને જણાવી દઈએ કે, કોરોના સંકટમાં ઈપીએફ મેમ્બરને પીએફમાંથી 3 મહિનાની સેલરી જેટલી રકમ કાઢવાની છૂટ આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ