પ્રતિક્રિયા / પેટ્રોલ-ડીઝલની ચિટ્ઠી અંગે સોનિયા ગાંધી પર ભડક્યા કેબિનેટ મંત્રી, કહ્યું 'તેમને તો ખબર હોવી જોઈએ...

petroleum-minister-dharmendra-pradhan-slams-sonia-gandhi-says-petrol-diesel-price-will-soften-gradually

પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને પત્ર લખ્યો હતો. ત્યારે હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ તેનો જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ