અમદાવાદ / સાઉદી અરબમાં હુમલાની અસરઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો

petrol diesel prices hike today

પેટ્રોલ ડિઝલના ભાવમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે પ્રતિ લિટર 30થી 40 પૈસાનો વધારો થયો છે. જો કે આ ભાવ વધારા પાછળ સાઉદી અરબના હુમલાને જવાબદાર જોવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ