ભાવવધારો / મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને, જાણો નવો ભાવ

petrol diesel prices hike on friday know the new rates

સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો થયો છે. રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં પેટ્રોલ ડીઝલ મોંઘાં થઇ ગયાં છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૬ પૈસાનો અને ડીઝલમાં ૧૬ પૈસાનો વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ