મોંઘવારી / ખિસ્સા ખાલી કર્યે છૂટકો: ફરી ભડકે બળ્યું ઈંધણ, ગુજરાતમાં પેટ્રોલમાં 80 પૈસા તો ડીઝલમાં 82 પૈસા વધ્યા

petrol diesel price hike 30 march 2022

છેલ્લા દસ દિવસમાં 9મી વખત ઈંધણના ભાવ વધ્યા, 22 માર્ચથી હાલ સુધી પેટ્રોલમાં 6.41 પૈસા તો ડીઝલમાં 6.57 રૂપિયા વધી ગયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ