Ek Vaat Kau / પેટ્રોલ-ડીઝલ તમે ભરાવો છો પણ જાણો 'ખિસ્સા' કોના ભરાય છે?

કોઇ પણ વ્યક્તિ પાસે બાઇક હોય, કાર હોય કે પછી ઇંધણથી ચાલતુ કોઇ પણ વાહન હોય તેમાં પેટ્રોલ અને ડિઝલ જરૂરી છે. ત્યારે આ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ સતત થતી રહે છે. તેવામાં હવે આપણે આ પેટ્રોલ-ડીઝલ ભરાવીએ છીએ તેના પૈસા ક્યાં જાય છે? જાણો Ek Vaat Kauમાં તમામ માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ