બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / People who hide number plates to avoid traffic challan, be careful, if you are caught doing this, you will have to pay a huge fine

ચેતજો / ટ્રાફિક ચલણથી બચવા નંબર પ્લેટ છુપાવતા લોકો થઇ જાઓ સાવધાન, આવું કરતા પકડાશો તો ભરવો પડશે મોટો દંડ

Pravin Joshi

Last Updated: 05:08 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના રસ્તાઓ પર કેમેરા લગાડવામાં આવ્યા છે જેનું કામ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને પકડવાનો છે. દર વર્ષે અનેક લોકોને કેમેરાનાં મદદથી ચલણ મોકલવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાફિકના નિયમો ઘણા કડક બની ગયા છે. હવે કોઇપણ નિયમનો ઉલ્લંઘન કરવાથી હજારો રૂપિયાનું ચલણ ભરવું પડે છે. પહેલા ચલણ ટ્રાફિક પોલીસ આપતા હતા પરંતુ હવે પોલીસ ઉપરાંત રોડ પર લાગેલા કેમેરા નજર રાખે છે અને ચલણ કાપે છે.

Topic | VTV Gujarati

કેમેરા દ્વારા મોકલવામાં આવતા ચલણની ખાસ વાત એ છે કે આમાં કોઈપણ જાતનો ભેદભાવ થતો નથી અને જે કોઈએ ટ્રાફિકનો નિયમ તોડ્યો તો તે તરત કેમેરામાં કેદ થાય છે. રેડ લાઈટ વખતે ક્રોસ કરવું, હેલ્મેટ ન પહેરવું કે પછી વધારે સ્પીડમાં કાર કે બાઈક ચલાવવી આ બધુ કેમેરામાં કેદ થાય છે અને ચલણ મોકલાવવામાં આવે છે. આ જ કારણથી લોકો ચલણથી બચવા જુગાડ કરે છે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : બેલેન્સ હોવા છતાંય નથી ચાલી રહ્યું FASTAG? તો કરી રહ્યાં છો આ ભૂલ, પહેલા ફટાફટ પતાવી દો આ કામ

લોકો ચલણથી બચવા માટે નંબર પ્લેટ સંતાડવી, ઘણા લોકો તો નંબર પ્લેટ પર ટેપ લગાડે છે તો કેટલાક લોકો જાણી જોઈને માટી લગાડે છે. જો તમે પણ આવું કરો છો તો થઇ જજો સાવધાન નહીંતર 5000 રૂપિયાનો દંડ થઇ શકે છે. નંબર પ્લેટ છુપાવવી કે પછી તેની સાથે કોઈપણ જાતનાં અડપલા કર્યા છે તો વાહન પણ જપ્ત થઇ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ