Daily Dose / પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની રાહ જોતા લોકો ખાસ જોઈ લે

વિશ્વના મોટાભાગના દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે કે નહીં તે અંગે પેટ્રોલિયમ મિનિસ્ટરે માહિતી આપી છે. આ અંગે વિગતવાર માહિતી મેળવવા માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ