Daily Dose / હેર સ્ટ્રેટનર વાપરતા લોકો સાવધાન | Daily Dose

જો તમને તમારા વાળ પ્રત્યે છે ખૂબ જ પ્રેમ છે તો આ VIDEO ખાસ જોજો, ઘણા એવા લોકો હોય છે જે વાળની વધુ સંભાળ રાખવા માટે અલગ અલગ કેમિકલ અને મનફાવે તે પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોય તો ધ્યાન રાખજો, કારણ કે આવા કેમિકલને લીધે થોડા સમય માટે તમારા વાળ તો સારા થઈ જશે પણ બીજા દુખોને આમંત્રણ આપશો એ વાત પાક્કી છે. જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો કેન્સરને પણ નોતરૂ આપી દેશો. આ કોઈ હવામાં વાત નથી. અમેરિકાની રિસર્ચ એજન્સીએ એક રિર્પોટમાં દાવો કર્યો છે. જાણો સમગ્ર વિગત DAILY DOSE માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ