પરેશાની / રેલવે વિભાગે રાતોરાત વાપીના જૂના રેલવે ફાટક પર દીવાલ બનાવી દેતા લોકો મુશ્કેલીમાં મૂકાયા

રેલવે વિભાગ દ્વારા રાતોરાત વાપીના જૂના રેલવે ફાટક પર દિવાલ બનાવી દેતા આ સ્થિતિ સર્જાઇ છે. જો કે દિવાલના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મહત્વપૂર્ણ છે કે વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા રેલ્વે ઓવરબ્રીજ આવેલું છે.આ ઓવર બ્રીજ ની નીચેથી લોકો પગપાળા રેલવે લાઇન ક્રોસ કરી અને બંને તરફ આવ-જા કરતા હતા. પરંતુ એક અઠવાડિયાથી હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ