બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / People of this zodiac sign take steps carefully, the car of fortune of these people will run at full speed, see today's horoscope

15 ફેબ્રુઆરી / આ રાશિના જાતકો ચેતી ચેતીને ડગલાં ભરે, સામે આ લોકોની નસીબની ગાડી ફૂલ સ્પીડે દોડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:17 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
15 02 2024 ગુરુવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ છઠ્ઠ સવારે 10:12 પછી સાતમ
નક્ષત્ર અશ્વિની સવારે 9:24 પછી ભરણી
યોગ શુક્લ
કરણ તૈતિલ સવારે 10:12 પછી ગર
રાશિ મેષ (અ.લ.ઈ.)


મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે.  વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે.  કોઈપણ કામમાં અટવાયેલા રહેશો. ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે.  કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી.  જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે. નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.  નવું કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે.  ઉતાવળ કરશો તો નુકસાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે. 

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપની શિથિલતા નુકસાન કરાવશે.  રોકાણમાં કાળજી રાખી કામ કરવું. સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે.  કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય. ધંધાકીય પ્રવાસના યોગ બને છે.  પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકૂળ બનશે. કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી. 

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. નાના-મોટા પ્રવાસની સંભાવના છે. ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. કોઈ શુભ સમાચાર મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પસંદગીના કામમાં આનંદ મળશે.  પરિવારજનોથી ઉત્તમ લાભ થશે.  નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે.  માનસિક શાંતિનો અનુભવ થશે. 

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે.  પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.  માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ