Holi 2023 / હોળી પર આ 4 રાશિના લોકો રહે સાવધાન! મુશ્કેલીઓ વધારશે રાહુ-કેતુ-મંગળ, જાણો બચવાના ઉપાય

People of these 4 zodiac signs should be careful on Holi Rahu-Ketu-Mars will increase difficulties know the way to escape

જ્યોતિષ ગણના અનુસાર મેષ રાશિમાં જ્યાં રાહુ બેઠો છે તો ત્યાં જ તુલા રાશિમાં કેતુ બિરાજમાન છે. તુલા રાશિમાં મંગળ બિરાજમાન છે અને કુંભ રાશિ પર શનિની નજર છે. શનિ કુંભ રાશિનો સ્વામી છે. માટે આ રાશિના જાતકોને વધારે ચિંતા ન કરવી જોઈએ. જોકે બેદરકારીથી બચો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ