ભ્રષ્ટાચાર / આધારકાર્ડમાં સુધારા માટે રૂ.૧૦૦થી વધુ લેવાતા હોવાની ફરિયાદો

people about complain aadhar card correction charge 100 above

આધારકાર્ડમાં સુધારા, વધારા કરાવવા અરજદારો પાસેથી નિયત કરેલી રકમ કરતાં વધુ રકમ લેવામાં આવશે તો જે તે એજન્સી સામે ભ્રષ્ટાચારની કેસ કરવામાં આવશે અને તેના માટે ઓપરેટરને રૂ.૫૦ હજારનો દંડ અને એ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. રાજ્યના યુડીઆઈના સ્ટેટ નોડલ અધિકારી દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાને આ બાબતે તાકીદ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ