અમેરિકા / પર્લ હાર્બરમાં થયેલા ફાયરિંગમાં ભારતીય વાયુસેના પ્રમુખનો થયો આબાદ બચાવ

Pearl Harbour shooting Honolulu Naval base in lockdown

અમેરિકી નૌસેના અને વાયુસેના સંયુક્ત બેઝ પર્લ હાર્બર પર થયેલી ફાયરિંગ દરમિયાન ભારતીય વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરિયાનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાના સમયે ભારતીય વાયુસેનાના પ્રમુખ પોતાની ટીમ સાથે આ બેઝ પર ઉપસ્થિત હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ