કાર્યવાહી / અમદાવાદ એરપોર્ટ નજીક નશાના કારોબારનો પર્દાફાશ, PCBએ ઝડપી દારૂની ભઠ્ઠી, બુટલેગર માતા અને પુત્ર ફરાર

pcb red at local distillery in kotarpur ahmedabad gujarati news

અમદાવાદમાં એરપોર્ટ નજીક કોતરપુરમાં રેડ પાડતા PCBએ દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. હજારો લિટર દેશી દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી કબજે કરાઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ