જલ્દી કરો / ફક્ત 10 દિવસ છે બાકી, આ રીતે બુક કરાવી લો સિલિન્ડર, મળશે 800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

paytm offers on lpg cylinder get cashback upto rs 800

જો તમે પેટીએમ એપની મદદથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો છો તો તમે 809 રૂપિયાના સિલિન્ડર પર 800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને સિલિન્ડર ફક્ત 9 રૂપિયામાં મળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ