બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Paytm FASTAG continue issue service gpay phonepe

તમારા કામનું / ભલે Paytm FASTAG બંધ થઇ ગયું, છતાંય યુઝર્સના હિતમાં કંપનીએ લીધો મોટો નિર્ણય, થશે સીધો ફાયદો

Arohi

Last Updated: 09:08 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm FASTAG: Paytmની તરફથી યુઝર્સને ઘણા ફાયદા મળી રહ્યા છે. ગુગલ પે અને ફોન પેને ટક્કર આપવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. આજે અમે તમને અમુક એવી જ રીત વિશે જણાવી રહ્યા છીએ જેને Paytm તરફથી ફોલો કરવામાં આવી રહી છે.

Paytm સમય સમય પર ઘણા ફેરફાક કરતું રહે છે. હવે ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. એપની મદદથી ફાસ્ટેગ રિચાર્જ કરાવવું સરળ થઈ જશે. તેની મદદથી ફાસ્ટેગ કોઈ પણ સમય અને ક્યાંક પણ રિચાર્જ કરી શકાય છે. તેની મદદથી તમે ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનથી બચી શકો છો. 

Paytm એપ પરથી ખરીદી શકશો ફાસ્ટેગ 
Paytm એપ પર જ તમે સરળતાથી ફાસ્ટેગ ખરીદી શકો છો. હકીકતે પેટીએમ પેમેન્ટ બેંક બંધ થયા બાદ તેને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. જો તમે પેટીએમની એપથી ફાસ્ટેગ ઓર્ડર કરો છો તો એચડીએફસી બેંકની તરફથી આ ઈશ્યુ કરવામાં આવશે. એટલે કે Paytmની તરફથી સર્વિસને રોકવામાં નથી આવી. એવામાં આ તમારા માટે ખૂબ જ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. 

વધુ વાંચો: PPFમાં દર મહિને આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો વ્યાજમાં થશે મોટું નુકસાન

દરેક ફોર વ્હીલર માટે ફાસ્ટેગ ફરજીયાત છે. ગાડીની વિંડ સ્ક્રીન પર જ તમે તેને ફિટ કરી શકો છો. આ બધા માટે ખૂબ જ ફાયદાકાર સાબિત થઈ શકે છે. ગાડી જેવી ટોલ ક્રોસ કરે ફાસ્ટેગમાંથી જાતે જ પૈસા કપાઈ જાય છે. તેની મદદથી ટોલ પ્લાઝા પર પેમેન્ટ કરવું પણ ખૂબ જ સરળ થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ