ચાર્જિસ / Paytmના યુઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ કામ કરવા માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા

Paytm begins charging 2% fee on loading wallet via credit card

નવા વર્ષમાં પેટીએમ યુઝર્સને ક્રેડિટ કાર્ડથી ઈ-વોલેટમાં પૈસા લોડ કરવા મોંઘુ પડી રહ્યું છે. પેટીએમ યુઝર્સે જો પોતાના ઈ-વોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધારે રકમ એડ કરે છે તો તેમને 2 ટકા ચાર્જ ચૂકવવો પડશે. કંપનીએ નવી પોલિસીમાં આ જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ