ગરમાવો / મોટા સમાચાર: CM ભૂપેન્દ્ર પટેલ અને નરેશ પટેલ વચ્ચે આજે બેઠક, જાણો કયા મુદ્દે થશે ચર્ચા

patidar meeting naresh patel cm bhupendra patel gandhinagar

છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેતા પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે પાટીદાર અગ્રણીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે, ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નક્કી નવા-જૂની થવાના સંકેત મળી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ