બોલીવૂડ ઇઝ બૅક / 'પઠાણ'ના કારણે બોલિવૂડના જીવમાં જીવ આવ્યો; અનુરાગ કશ્યપ-કરણ જોહર સહિતના સ્ટાર્સ ખુશ, જુઓ કોણ શું બોલ્યું

'Pathaan' brought life to Bollywood; Stars including Anurag Kashyap-Karan Johar are happy, see who said what

‘પઠાણ’ સુપરહીટ થતાં બોલીવૂડમાં જાણે કે જીવ આવ્યો અને એને લીધે કરણ જોહરથી માંડીને ઝોયા અખ્તર, અનુરાગ કશ્પય, હંસલ મહેતા સહિતના સૌ કોઈ ફિલ્મ ‘પઠાણ’ થકી સોશ્યલ મીડિયા પર બોલીવૂડની તરફેણમાં આવીને ઊભા રહી ગયા.

બ્રેકિંગ ન્યૂઝ