જમ્મુ કાશ્મીર / વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ પાસ

parliament loksabha rajyasabha jammu and kashmir

સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધી સંકલ્પની સાથે રાજ્યના પુનર્ગઠન બિલ અને આરક્ષણ સંશોધન બિલ રજૂ કર્યું જેને સદનમાં મંજૂરી મળી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ