સંસદ / રાહુલ ગાંધીએ PM મોદી પાસે માંગ્યો જવાબ, કહ્યું આ 50 નામોની યાદી જાહેર કરો

parliament budget session congress leader rahul gandhi question on defautlters anurag thakur replies soip

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં બેન્કિંગ ફ્રોડનો મુદ્દો ઉઠાવીન સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સરકાર પાસે દેશના સૌથી મોટા 50 ડિફોલ્ટરોની યાદી માંગી હતી. પ્રશ્નકાળ દરમિયાન રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, ‘મે સરકારને બહું સરળ સવાલ પૂછ્યો કે 50 ડિફોલ્ટરો કોણ છે. મને જવાબ ન આપ્યો. પીએમ કહે છે કે જે લોકોએ હિન્દુસ્તાની બેંકોમાંથી ચોરી કરી છે તેને પકડીને પાછા લાવશે. તો મે સરકારને તેમના નામ પુછ્યા તો તેમણે મને જવાબ ન આપ્યો. મારો સવાલ છે કે 50 લોકોના નામ ક્યાં છે.’

Loading...
બ્રેકિંગ ન્યૂઝ