PMની પાઠશાળા / 'પરીક્ષા પે ચર્ચા' 2020 : જીવનમાં કંઈ બનવાનું નહીં પણ કરવાનું સપનું રાખો તો આગળ વધશોઃ PM મોદી

 Pariksha Pe Charcha 2020 Live Updates PM Modi Tips For Board Exam Students PPC 2020

પરીક્ષા અંગેની આ ત્રીજી આવૃત્તિની ચર્ચા આજે સવારે 11 વાગ્યે તાલકટોરા સ્ટેડિયમમાં શરૂ થઈ છે જેમાં ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરીક્ષા અંગેના સીધા પ્રશ્નો પૂછી શકે છે. આ સાથે પીએમ મોદી સ્કૂલના બાળકોને બોર્ડની પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરશે અને પરીક્ષાને લઈને તેમનો જે પણ ડર છે દૂર કરવાનો પ્રયાસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ