અમરેલી / વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શરૂ કર્યા ધરણા, જાણો કારણ ?

અમરેલીમાં શહેરના સેવાભાવી યુવકોને પોલીસે ડીટેઇન કરતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શરૂ કર્યા ધરણા. પશુઓને ઘાસચારો નાખતા પોલીસે 4 યુવકોની અટકાયત કરી હતી. સેવાભાવી યુવકો ને પરેશાન કરાતા હોવાનો ધાનાણીએ આક્ષેપ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ