રાજકોટ / કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું નિવેદન, ભાજપના શાસકો પોલીસને પટ્ટાવાળા સમજે છે

Paresh Dhanani said that BJP leaders are using the police in this way

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપો સાથે કહ્યું કે, ભાજપના શાસકો પોલીસને પટ્ટાવાળા સમજી વિપક્ષને હેરાન કરવા માટે તેનો દુરુપયોગ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ